પ્રસંગે ખાસ
પ્રસંગે ખાસ
હાઈકુ માળા
પ્રસંગ આધારિત
જીવન સંસાર
કસોટી થાય
જીવન સંસારમાં
પ્રસંગે ખાસ
પ્રસંગે ખાસ
મનપસંદ ચીજો
ખરીદી કરી
પછી ગમશે?
શરૂ થતી કસોટી!
પ્રસંગે ખાસ
રિસાઈ જાય
મનામણાં કરવા
પ્રસંગે ખાસ
જીવન ચક્ર
પસાર કરવાનું
કર્મ ગતિ એ
પ્રસંગોપાત
હેમખેમ પસાર
હાશ થશે જ!
કસોટી થશે
જીવન સંસારમાં
પ્રસંગે ખાસ
