STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

ચા તો જાણે એક જાદુગર લાગે

ચા તો જાણે એક જાદુગર લાગે

1 min
271

ચા ને કોફી મળે તો લાગે સુંદર સવાર,

ચા સાથે દોસ્તોની મહેફીલ લાવે બહાર.


ચા સાથે દોસ્ત હોય તો મળે ખુશી અપાર,

હોયજો રવિવાર, ચા પીવે સાથે આંખો પરિવાર.


વરસતો હોય જો મેઘ ઝરમર ઝરમર,

ચા પીવી જાણે લાગે એક અવસર !


આળસ ભગાવે, નીંદ ભગાવે ચા લાગે જાણે એક જાદુગર !

હોય જો સર દર્દ તો જાણે ચા જ છે એની સારવાર.


હોય ભલે ગરીબ કે શાહુકાર, ચા તો છે સૌની મદદગાર,

આપે જો કોઈ બેડ ટી તો લાગે જાણે મળ્યો કિંમતી ઉપહાર!


ચાની ચૂસકી તો બની જાય યાદગાર જો સાથે હોય દિલબર.

ચા ને કોફી મળે તો લાગે સુંદર સવાર.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy