કહે છે મારી પ્રકૃતી, સહુ છોળવાને પાછળ, વહેતો નથી હું ફક્ત, આદત મુજબ તો જળ છું. કહે છે મારી પ્રકૃતી, સહુ છોળવાને પાછળ, વહેતો નથી હું ફક્ત, આદત મુજબ તો જળ છું.
શામળિયાનો પ્રેમ છલોછલ હમણાં જાશે તાણી... પછી પછી તો મોરપીંછના રંગોમાં ઉભરાણી... શામળિયાનો પ્રેમ છલોછલ હમણાં જાશે તાણી... પછી પછી તો મોરપીંછના રંગોમાં ઉભરાણી...
આછેરી છાલક .. આછેરી છાલક ..
ગુલમહોરના રંગે ઉપસી, લાલચટક બિછાત છલોછલ. ગુલમહોરના રંગે ઉપસી, લાલચટક બિછાત છલોછલ.
આવે છે તું મોસમનો પહેલો વરસાદ બની .. આવે છે તું મોસમનો પહેલો વરસાદ બની ..