STORYMIRROR

Nilesh Vora

Classics

3  

Nilesh Vora

Classics

મને ઓ ઝિંદગી...

મને ઓ ઝિંદગી...

1 min
26K


ઓળખ મને ઓ ઝિંદગી, પ્રેમે ભર્યો અતલ છું,

છલકતો નથી ફક્ત, લાગણીઓથી છલોછલ છું.

છે અનેક અંધશ્રદ્ધા, દુનીયાંને મારી બાબત,

સરકતો નથી ફક્ત, નાજુક છતાં હું પલ છું.

કહે છે મારી પ્રકૃતી, સહુ છોળવાને પાછળ,

વહેતો નથી હું ફક્ત, આદત મુજબ તો જળ છું.

જટીલતાને રાખી કોરે, ચાલું છું સીધા રસ્તે,

પડતો નથી હું ફક્ત, બાકી 'નિલ' બહુ સરળ છું.

લાગણીથી છલોછલ છું...


Rate this content
Log in

Similar gujarati poem from Classics