Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nilesh Vora

Romance Others

3  

Nilesh Vora

Romance Others

ન પણ હોય

ન પણ હોય

1 min
12.6K


તમે માનો છો સદા એમ ન પણ હોય

ઉજાગરાનું કારણ, પ્રેમ ન પણ હોય


રાખ્યું હોય સદા જીવજતનથી સાચવી

એ તાંબું-પીત્તળ નીકળે, હેમ ન પણ હોય


રાખી હોય જેની પાસેથી, અપેક્ષા જીવનભર

એ પત્થર દીલમાં મારા માટે, રહેમ ન પણ હોય


હું આનંદમાં છું, એવો અપાવુ છું ભરોસો

એને મારા માટે, આ વ્હેમ ન પણ હોય


તારી આ પ્યારી આંખડી, ઘેરાતી ઘેનમાં

ને મારે એવું સેમ ટૂ સેમ, ન પણ હોય


ઉજાગરાનું કારણ પ્રેમ ન પણ હોય...


Rate this content
Log in

Similar gujarati poem from Romance