STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

અવસરને ઉજવી લઈએ

અવસરને ઉજવી લઈએ

1 min
355

મિલનનો ઉજવી લઈએ અવસર,

ભીની મોસમમાં થઈ જઈએ તરબતર,


આ કોયલ જાણે ગાઈ મલ્હાર !

આ ઈશ્વરે આપ્યો અનેરો ઉપહાર,


આ વર્ષા પધારી લઈ બુંદોનું લશ્કર,

બીમાર ધરતીનો કર્યો એને ઉપચાર,


આ ધરતી જાણે બની ગઈ માલદાર !

એની હરેક અદા લાગે જાણે શાનદાર !


ચાલ ઉજવી લઈએ મિલનનો અવસર,

જાણે આજે મળ્યું મારી ધીરજનું વળતર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance