Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Fantasy

4.9  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 125

દરિયો ( મોનોઈમેજ) - 125

1 min
440


 (ર૪૯)

મનુષ્ય

જન્મે-મૃત્યુ પામે,

ભગવાન

યુગે-યુગે જન્મે,

પણ દરિયો તો

અજરાઅમર !

(રપ૦)

દરિયા સામે

જોતા રહો,

તે તમને

ક, ખ, ગ કે

પછી સુંદર કવિતા

શીખવી દેશે.

(રપ૧)

દરિયો

મતલબ સાગર.

હું ’સાગર’...

સંસારસાગરને

આનંદ આપતો હોઉં

ને મારી આંખ મીંચાય.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy