દરિયો ( મોનોઈમેજ) - 119
દરિયો ( મોનોઈમેજ) - 119
(ર૩૭)
દરિયામાં થતાં
વિસર્જનોથી
તે તોબા પોકારતો હશે.
એટલે કયારેક
ગુસ્સાથી
બધું બહાર ફગાવે છે.
(ર૩૮)
દરિયો
સંસારીને
આકર્ષવા
કેવો
બેઠો હોય છે
જાળ બિછાવીને !
(ર૩૭)
દરિયામાં થતાં
વિસર્જનોથી
તે તોબા પોકારતો હશે.
એટલે કયારેક
ગુસ્સાથી
બધું બહાર ફગાવે છે.
(ર૩૮)
દરિયો
સંસારીને
આકર્ષવા
કેવો
બેઠો હોય છે
જાળ બિછાવીને !