STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

3  

'Sagar' Ramolia

Fantasy

દરિયો (મોનોઈમેજ) - 01

દરિયો (મોનોઈમેજ) - 01

1 min
352

મોનોઈમેજ એટલે કોઈ એક જ વિષય ઉપર વિવિધ કલ્પનો કરવા. આ કલ્પનો અછાંદસના સ્વરૂપમાં હોય છે. અહીં દરિયા વિશે કુલ ૨૫૧ કલ્પનો લખ્યાં છે.

(૧)

દરિયો એટલે

દરિયો !

દરિયો એટલે સાગર,

સિંધુ, સમુદ્ર,

રત્નાકર, મહાસાગર

અને કાંઈક વધુ...

(ર)

દરિયો એટલે

ઊંડાણમાં

વ્યાપેલું

ખૂબ

વિશાળ

દર.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy