STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Romance Others

3  

Ramesh Patel (Aakashdeep)

Romance Others

દરિયા ઠેકીને આવ્યા….સનેડો

દરિયા ઠેકીને આવ્યા….સનેડો

1 min
363

દરિયા ઠેકીને આવ્યા જ…. ને હૈયે દેશ પરદેશની જય

આજ થઈ ગઈ રોટલી બ્રેડ ને........

ભાઈ રોહિત થઈ ગયો રૉય...લાલ સનેડો

સનેડો..સનેડો... લાલ લાલ સનેડો ...સનેડો.. સનેડો.. લાલ લાલ સનેડો...સનેડો સનેડો

ભણતા ભણતા રે વટે ચડ્યા......ને ડેન્સ શીખવા રે જાય

સરપ્રાઈઝનો ભાઈલો શૂરો થયો...

ડેડી મીટ માય મેડમ જૉય...લાલ સનેડો

સનેડો..સનેડો... લાલ લાલ સનેડો ...સનેડો.. સનેડો.. લાલ લાલ સનેડો...સનેડો સનેડો

જમવામાં ઉત્તર –દક્ષિણ ને....રૉય રોજ દે પીત્ઝાને ન્યાય

ચટકો લાગ્યો કઢીનો જૉય ને........

જમવા બનાવે બા ને સૌ ખાય...લાલ સનેડો

સનેડો..સનેડો... લાલ લાલ સનેડો ...સનેડો.. સનેડો.. લાલ લાલ સનેડો...સનેડો

રૂમઝૂમ આવી નવરાત્રી ને.......રમવા ચણિયા ચોળી માગે જૉય

રાસ રમવા હાલ્યો ભાઈલો...

હળવે હાલો ને દેજો તાલી ......લાલ સનેડો

સનેડો..સનેડો... લાલ લાલ સનેડો ...સનેડો.. સનેડો.. લાલ લાલ સનેડો...સનેડો

યુ એસ એ માં 'આકાશદીપ' ..... આજ ઢમ ઢમ વગાડે રે ઢોલ

રૉય જૉયની જામી જોડલી...ને રમેશજી ઉમંગે ગાય....લાલ સનેડો

સનેડો..સનેડો... લાલ લાલ સનેડો ...સનેડો.. સનેડો.. લાલ લાલ સનેડો...સનેડો

Rate this content
Log in

Similar gujarati poem from Romance