STORYMIRROR

Narendra K Trivedi

Abstract Classics Inspirational

3  

Narendra K Trivedi

Abstract Classics Inspirational

દિવાને શોધતા અંધારું  થયું   ભારે    કરી

દિવાને શોધતા અંધારું  થયું   ભારે    કરી

1 min
1

દિવાને શોધતા અંધારું થયું  ભારે  કરી

અંધકાર દિવાને  લઈ  ગયુ  ભારે  કરી


ઝાંઝવા ક્ષિતિજનાં તે હરણાં ઓ પી ગયા

રણ, અને ક્ષિતિજ રોતું મળ્યું ભારે કરી


 દોડ્યો હું ક્ષિતિજ  પકડવા ને મળી ગઇ

ઝાંઝવાનું  જળ ખોબે ભરાયું ભારે  કરી


નદી એ નક્કી  કર્યુ  સમુદ્રને નહીં  મળે

નદીનું  પાણી ધીમે થી સુકાયુ ભારે કરી


તારલા ઓ  ચમકે નભ તણી ચુંદડીએ

આકાશે ચંદ્રનું  સ્મિત ફેલાયું ભારે  કરી


નરેન્દ્ર ત્રિવેદી....

===========6=============


Rate this content
Log in

Similar gujarati poem from Abstract