સમયનું મૂલ્ય
સમયનું મૂલ્ય
મજબૂરી પીછો છોડતી નથી ને
આ જિંદગી દોડતી નથી,
ખૂબ સાચવી ને ખુબ મનાવી પણ
જિંદગી પીછો છોડતી નથી,
વિસામો મળતો નથી અને પડછાયો જડતો નથી
જિંદગી પીછો છોડતી નથી,
સૂનમૂન થઈને જીવું છું અને પસ્તાવામાં રહ્યું છું
જિંદગી પીછો છોડતી નથી,
હું હારી પણ જવા તૈયાર છું
જીતીને કઈ મળતું નથી કેમ કે
જિંદગી પીછો છોડતી નથી.
