Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bindya Jani

Abstract Tragedy

3  

Bindya Jani

Abstract Tragedy

ગરીબી

ગરીબી

1 min
443


રે.. રે... ગરીબી.... 

તારા ખપ્પરમાં હોમાઈ જતાં 

અનેક માનવોની જ્યારે 

લાગશે હાય તને, 

ખબર છે ત્યારે ? 

તારી શી દશા થશે.! 


પણ ના, 

તને ક્યાંથી ખબર હોય, 

કારણ તું તો છે, 

માનવ ભક્ષનારી. 


તું ક્યારે ને ક્યાં જન્મી ? 

શું નથી તું નાશ પામનારી ?

તને કેમ સમજાવુું ! 

ઓ મહારાણી

તું તો છે આ 

જગને હણનારી.


Rate this content
Log in