STORYMIRROR

Mehul Patel

Abstract Tragedy Inspirational

3  

Mehul Patel

Abstract Tragedy Inspirational

હાઈકુ - હસ

હાઈકુ - હસ

1 min
341

જરા તો હસ,

જિંદગી વીતી જશે

ઉદાસ કેમ ?


હસ તો ખરો,

રડીને શું પામીશ ?

મનથી જીત !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract