અતિની કોઈ ગતિ નથી
અતિની કોઈ ગતિ નથી
અતિની કોઈ ગતિ નથી હોતી
અપમાનનું કોઈ સન્માન નથી હોતું,
વ્યવહારમાં કોઈ વાદ નથી હોતો ને સંસારમાં કોઈ સાથ નથી હોતો
રમતમાં કઈ રાજ નથી હોતું નથી ને સંબંધમાં કઈ બંધન નથી હોતું,
સ્વભાવમાં કઈ સાર નથી હોતો ને. રહેવામાં કંઈ રાગ નથી હોતો
મળવામાં કંઈ માંગ નથી હોતી ને એકતામાં કઈ આગ નથી હોતી,
સહકારમાં કઈ સેવા નથી હોતી ને મિત્રતામાં કંઈ મેવા નથી હોતાં.
