STORYMIRROR

Vanaliya Chetankumar

Abstract

3  

Vanaliya Chetankumar

Abstract

દિવાળી રે દિવાળી

દિવાળી રે દિવાળી

1 min
338

દિવાળી રે દિવાળી રે આવી

અમારા આંગણે દિવાળી,


લાવી રે લાવી મનગમતા ઉપહાર લાવી,


પ્રગટ્યા રે પ્રગટ્યા દીવાઓ પ્રગટ્યા

થયો રે થયો ઉત્સવોનો વરસાદ,


થયો રે થયો ઘરમાં લક્ષ્મીજીનો વાસ

આવ્યા ઘરે સાક્ષાત્ લક્ષ્મીજી,


થયો રે થયો અપાર ધનનો વરસાદ

આવ્યા રે ઘરે કુબેરની સાથ,


થયો રે થયો સંકટોનો વિનાશ

આવ્યા તે આવ્યા મહેમાનો ખાસ,


મળ્યો રે મળ્યો સુખોનો સાગર

ગયો રે ગયો દુઃખોનો ખજાનો,


મળ્યો રે મળ્યો દિલ પરનો રાજ

હવે મળશે સફળતાનો સુંદર તાજ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract