STORYMIRROR

Vanaliya Chetankumar

Abstract

3  

Vanaliya Chetankumar

Abstract

શીતળ પવન

શીતળ પવન

1 min
348

શીતળ પવનની સુંદર સફરમાં

સરળતા પાથરતા રહીએ,


શીતળ મનની વાતોમાં 

વન વગડામાં ફરીએ,


શીતળ ફૂલોની સુગંધમાં 

હસતા હસતા મળીએ,


શીતળ પ્રેમની મોસમમાં 

ધીમે ધીમે સ્મિત પાથરીને,


શીતળ આનંદની આશમાં 

ઓળખાણને યાદ કહીએ,


શીતળના શાંત સપનામાં 

ધીમે ધીમે સૂઈએ,


શીતળ રંગોના રહેઠાણમાં

વસીને વસવાટ કરીએ,


જીવનની અધૂરી વાતોને

યાદોમાં પસાર કરીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract