STORYMIRROR

Vanaliya Chetankumar

Abstract

3  

Vanaliya Chetankumar

Abstract

આત્માને માની લઈએ

આત્માને માની લઈએ

1 min
341

આત્માને માની લઈએ પરમાત્મા મળી જશે,

શ્વાસને લઈ લઈએ વિશ્વાસ મળી જશે,


મોહને છોડી દઈએ મીઠાશ મળી જશે,

માયાને છોડી દઈએ ને છાયા મળી જશે,


ઈર્ષાને છોડી દઈએ ઈચ્છા પૂરી થશે

ચિત્રને દોરી લઈએ મિત્ર મળી જશે,


અભાવમાં જીવી લઈએ સ્વભાવ બદલી જશે,

પ્રીતમાં પાવન થઈએ હિત મળી જશે,


કીર્તિને કાયમ રાખીએ શ્રુતિ મળી જશે,

સોહામણી સવારમાં જાગી લઈએ મળવાનું અવાર નવાર થઈ જશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract