દિલ તોડી તે દગો કર્યો
દિલ તોડી તે દગો કર્યો


દિલ તોડી તે દગો કર્યો
પારકીનેે તે સગી કરી,
જિંદગી કરી નાંખી મારી રમણ ભમણ
તને મેં કેટલો પ્રેમ કર્યો,
મેં તને જાનુ જાનુ કહ્યો
તારા પર મેેં વિશ્વાસ કર્યો,
જિંદગી કરી નાંખી મારી રમણ ભમણ
તારા દગાના માર નહીંં સહુુ,
તારા વિના હું નહીં જીવું
તું છોડીને મને જઈશ,
તેની સાથે ભળી જઈને
જિંદગી મારી કરી નાંખી રમણ ભમણ,
જા રે દગારા જા તું સુખી નહીંં થાય
તું આખી જિંદગી પસ્તાઈશ,
જિંદગી મારી કરી નાંખી રમણ ભમણ.