STORYMIRROR

PADHARIYA DINESHKUMAR

Inspirational Others

4  

PADHARIYA DINESHKUMAR

Inspirational Others

મિલન

મિલન

1 min
308

ધન્ય છે અમારુ શબ્દ વાવેતર ગ્રુપ,

થાય મિલન તેનું, સ્ટોરી મિરર સાથે,

અવસર આવ્યો, આજ સ્પર્ધા તણો,

સ્પર્ધા દિવસ ઉજવાય, સ્ટોરી મિરર પર,


મળ્યાં મજાનો ચાર, શબ્દોનો ખજાનો

કવિગણ વરસાવે, વરસાદ કવિતાઓનો

ઈતિહાસ ને યાદ કરી ગાથાઓ લખાય

તેમાં મિલન અને વિયોગ પણ વરતાય,


ધન્ય છે અમારુ શબ્દ વાવેતર ગ્રુપ,

થાય મિલન તેનું, સ્ટોરી મિરર સાથે,

એકત્રીસ દિવસની ચેલેન્જ સ્વિકારાય

ધન્ય ત્યારે સ્ટોરી મિરર ઉત્સવમય થાય,


અવનવાં લેખોની જોવા મળી ઝલક

વાચકોને થશે, કવિતા વાચનની તલપ,

ગાઈડ કરશે, એડમીનજીની સલાહ

આવશે ઘડી અંતિમ પડાવની ત્યારે,

બહાર પડશે પરિણામની ઝલક,


અપાશે ટ્રોફી અને સર્ટિફિકેટ

રહી જશે યાદો સ્ટોરી મિરર પર

ધન્ય છે અમારુ શબ્દ વાવેતર ગ્રુપ,

થાય મિલન તેનું, સ્ટોરી મિરર સાથે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational