STORYMIRROR

Pinky Shah

Abstract Others Tragedy

2  

Pinky Shah

Abstract Others Tragedy

ડમરી

ડમરી

1 min
13.6K


ડમરી ઊડી ધૂળની

અને પુસ્તક આખુંયે ખૂલી ગયું,

હતી જ્યાં યાદી તારી સાથેના સંસ્મરણોની,

એ પાનું ફરફરી રહ્યું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract