STORYMIRROR

Meena Mangarolia

Fantasy

3  

Meena Mangarolia

Fantasy

ચોમાસું આવે છે આંગણે

ચોમાસું આવે છે આંગણે

1 min
26K


છ છ મહિના કોરા ધાકોર,

પછી ચોમાસું આવે છે આંગણે...

આવવા જવાનો ચાલ, ભૂલી હિસાબ...

હવે મળીએ મળી એ એક ધારું...

રીસામણાં અને મનામણાંમાં

દિવસો વીતી જાય...

વાતો અને વાયદામાં વરસો...

હવે તો વરસો...

હવે તો વરસો...

તમે તરસો...

તો કેટલું તરસો...

આજે ચોમાસું આવ્યું છે આંગણે...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy