ચમત્કાર
ચમત્કાર
નથી કોઈ જ્ઞાન કે અનુભવ,
'મનોજ' છતાં કવિ થઈ ગયો.
કવિતા અનેક લખતો થઈ ગયો,
કવિ-સંમેલને જતો થઈ ગયો.
કળિયુગમાં પણ ચમત્કાર થાય છે;
અમે એવું સાંભળ્યું હતું ખરું,
આજે સ્વયં અનુભવ્યું પણ ખરું.
નથી કોઈ જ્ઞાન કે અનુભવ,
'મનોજ' છતાં કવિ થઈ ગયો.
કવિતા અનેક લખતો થઈ ગયો,
કવિ-સંમેલને જતો થઈ ગયો.
કળિયુગમાં પણ ચમત્કાર થાય છે;
અમે એવું સાંભળ્યું હતું ખરું,
આજે સ્વયં અનુભવ્યું પણ ખરું.