STORYMIRROR

Purvi Shukla

Drama

2  

Purvi Shukla

Drama

છોકરી

છોકરી

1 min
371

ઉઠાવે એમ કલમ જાણે કો' ગિરી

એને પણ લખવાની કરવી'તી કારીગરી

કેમ કહું એને તું લખવાનું રાખમાં

એક......


મિસ હું પણ લખું તમારી જેમ

મને પણ કવિ બનવાનો જાગ્યો વહેમ

શબ્દો એના પણ ઉડે કલમની પાંખમાં

એક....


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama