છણાં ચઈ છિટકી પેતો મંઢો મીં
છણાં ચઈ છિટકી પેતો મંઢો મીં
છણાં છણાં ચઈ છિટકી પેતો મંઢો મીં.
રાજીપે સેં અટકી પેતો મંઢો મીં.
માડૂ જેડો નિપટ કાંચ જો આય ટુકર.
હથ છૂંધડે બટકી પેતો મંઢો મીં.
ઈં તાં ડાઓ સમજુ નેં વરી ખાસો આય.
બીં ત્રીં વરે ઓચીંધો વિટકી પેતો મંઢો મીં.
ગારે ગપ મેં રાંધ રમે જો હેવા આય.
તય મસ્તી મેં લિસ્કી પેતો મંઢો મીં.
ઈ જ અચીંધો જરુર અચીંધો 'રશ્મિ' વટે.
કરે વાયધા ફિસ્કી પેતો મંઢો મીં.
