Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jivatiben Bachubhai Pipaliya

Fantasy Inspirational

3  

Jivatiben Bachubhai Pipaliya

Fantasy Inspirational

છે હવાની લહેર જીવન

છે હવાની લહેર જીવન

1 min
109


આપશોને તો હરખશે આ બધી સુંદર ક્ષણો ! 

માંગશોને તો તરસશે આ બધી સુંદર ક્ષણો !


ઈશ કૃપાથી જિંદગી તો બાગ સમ સુંદર મળી,

માણશોને તો મલકશે આ બધી સુંદર ક્ષણો ! 


ઉર મહીં ખારાશ ને દ્વેષો ભરીને જો તમે,

રાખશોને તો ખટકશે આ બધી સુંદર ક્ષણો !


જિંદગી તો પ્રેમનું બંધન મજાનું છે હવે,

માનશોને તો રણકશે આ બધી સુંદર ક્ષણો !


છે હવાની લ્હેર જીવન જાણજો 'શ્રી' આટલું,

સાધશોને તો ચમકશે આ બધી સુંદર ક્ષણો !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy