ચા
ચા
એક ચા અને બીજી તારી ચાહત,
અને આપે મને ઉદાસીમાં રાહત,
જરાય નથી રહેવાતું બંને વિના હવે,
જોને બંનેની એવી થઈ ગઈ છે મને આદત.
જોમ જુસ્સો તનબદનમાં લાવે ચા,
આળસને શરીરમાંથી ભગાવે ચા,
હર કોઈની પ્રિય હોય છે આ ચા,
આખી દુનિયાને ઊંઘમાંથી જગાવે ચા.
એક ચા અને બીજી તારી ચાહત,
અને આપે મને ઉદાસીમાં રાહત,
જરાય નથી રહેવાતું બંને વિના હવે,
જોને બંનેની એવી થઈ ગઈ છે મને આદત.
જોમ જુસ્સો તનબદનમાં લાવે ચા,
આળસને શરીરમાંથી ભગાવે ચા,
હર કોઈની પ્રિય હોય છે આ ચા,
આખી દુનિયાને ઊંઘમાંથી જગાવે ચા.