Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

ફુરસદની પળોમાં એને ખુદાએ ઘડેલી છે

ફુરસદની પળોમાં એને ખુદાએ ઘડેલી છે

1 min
5

બાગની બધી કળીઓ જાણે એની સહેલી છે,

એટલે જ મે એના ઉપર આજે એક ગઝલ લખેલી છે,

હોઠ જાણે એના ગુલાબની પંખુડી જેવા !

જાણે એ તો કોઈ મહેકતી ચમેલી છે,

ઋતુઓની તો જાણે એ રાણી સમી છે,

વૃક્ષની દરેક ડાળી જાણે એના શરણોમાં નમેલી છે,

બોલે ત્યાં જોને લાખો કિંમતી મોતી ઝરે,

અપ્સરા છે કે રાજકુંવરી, એ એક પહેલી છે,

મેઘધનુષ્યના રંગો જેવી આકર્ષક છે એ તો,

જાણે કુદરતે એને ફુરસદની પળોમાં ઘડેલી છે.

Rate this content
Log in

Similar gujarati poem from Fantasy