Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ખુશીઓને વહેંચતા શીખો

ખુશીઓને વહેંચતા શીખો

1 min
10


તાંબુ ભળે સોનામાં એમ સૌમાં ભળતા શીખો,

તમારા હક માટે સૌની સામે લડતા શીખો.


હસતો ચહેરો જોઈ દુઃખ પણ ભાગી જશે,

દુઃખમાં પણ ચહેરે સ્મિત રાખતા શીખો.


કુદરતે આપ્યું છે સુખ તમને જીવનમાં અઢળક,

ખોબો ભરી ખુશીઓને વહેંચતા શીખો.


ક્યારેક ધારીએ સોનું એ કથીર પણ નીકળે,

દોસ્તી કરતા પહેલા લોકોને પરખતાં શીખો.


દર્દને પીડાને હૈયામાં ધરબીને ના રાખો તમે,

પીડાઓને શબ્દોનો દેહ આપતા શીખો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational