શોધું છું
શોધું છું


વિશ્વાસની વસિયતના વીલ શોધું છું,
હેતની હૂંફ જો મળે આ વિસ્તારે,
એવા સુંદર પડાવ શોધું છું,
સંબંધોનું સ્વાવલંબન ઘડાય જ્યાં,
એવી અવકાશની દિશા શોધું છું,
મળે છે કૈંક કેટલાય આ સફરે,
મનથી મળે એવા સ્વભાવ શોધું છું.
વિશ્વાસની વસિયતના વીલ શોધું છું,
હેતની હૂંફ જો મળે આ વિસ્તારે,
એવા સુંદર પડાવ શોધું છું,
સંબંધોનું સ્વાવલંબન ઘડાય જ્યાં,
એવી અવકાશની દિશા શોધું છું,
મળે છે કૈંક કેટલાય આ સફરે,
મનથી મળે એવા સ્વભાવ શોધું છું.