STORYMIRROR

સંદીપ ચૌધરી- અાંજણા

Romance

4  

સંદીપ ચૌધરી- અાંજણા

Romance

તું

તું

1 min
396

મારે વાંચવી નથી કહાની લૈલા-મજનુની,

મેં વાચી લીધી તને તું કહાની પ્રેમની.


તું દિલ આપે ના ! કે લખે ના કાગળીયું,

મેં બનાવી લીધી તને નિશાની પ્રેમની.


મારે બતાવવું નથી દુનિયાને, હું પાગલ તારા પર!

પછી શીદને જરુર પડે તાજમહેલની.


મારો પહેલો અને છેલ્લો કટોરો તું,

પછી જરુર શા બીજા જામની,

મેં વાંચી લીધી તને તું કહાની પ્રેમની.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from સંદીપ ચૌધરી- અાંજણા

Similar gujarati poem from Romance