સંદીપ ચૌધરી- અાંજણા

Inspirational

3  

સંદીપ ચૌધરી- અાંજણા

Inspirational

પ્રેમનો પતંગ

પ્રેમનો પતંગ

1 min
237


ચાલ ગેરસમજની ગુંચ આજ ઉકેલી દઈએ,

બે વચ્ચેના અંતરને લાગણીની થોડી લહેર દઈએ.


ખેંચતાણ છોડી મારાપણાની મુકીએ ઢીલ,

વીંટતા રહીએ એક-બીજાની હુંફની રીલ.


અલગ-અલગ રંગના કરીને સંગ,

અંતરના આકાશે ઉડાવીએ પ્રેમનો પતંગ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational