STORYMIRROR

સંદીપ ચૌધરી- અાંજણા

Drama

3  

સંદીપ ચૌધરી- અાંજણા

Drama

વ્યથાનો તાજ - તાત

વ્યથાનો તાજ - તાત

1 min
215

લાગી આજે મનમાં દાઝ,

ગયું એ રાજને ગયા એ તાજ!


ભૂમિપુતર શીદને પાગલ,

શું વેરી આજ અને કાલ?


અર્ધાંગિની બની છે એંધાણી,

અરે દોરડા રહી છે તાણી!


દીકરી-દિકરા બન્યા બળદીયા,

દ્રશ્ય ખડુઃ તૂફાન ઔર દિયા.


પરસેવામાં મિટ્ટી ભરીને,

જગનો તાત હસે છે હરિને!


યાદ આવતું બ્રિટીશ રાજ,

હવે જગાડો કરાવો જ્ઞાન,

જય જવાન, જય કિસાન.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from સંદીપ ચૌધરી- અાંજણા

Similar gujarati poem from Drama