સંદીપ ચૌધરી- અાંજણા

Romance

3  

સંદીપ ચૌધરી- અાંજણા

Romance

તું

તું

1 min
287


મારે વાંચવી નથી કહાની લૈલા-મજનુની,

મે વાંચી લીધી તને તું કહાની પ્રેમની.


તું દિલ આપે ના ! કે લખે ના કાગળીયું,

મે બનાવી લીધી તને નિશાની પ્રેમની.


મારે બતાવવું નથી દુનિયાને, હું પાગલ તારા પર !

પછી શીદને જરુર પડે તાજમહલની.


મારો પહેલો અને છેલ્લો કટોરો તું,

પછી જરુર શા બીજા જામની...


મે વાંચી લીધી તને તું કહાની પ્રેમની...


Rate this content
Log in