STORYMIRROR

Parag Pandya

Romance

3  

Parag Pandya

Romance

બુસોકુસેકીકા: ૮૬

બુસોકુસેકીકા: ૮૬

1 min
157

જોખમ


બોલકી આંખો

કોઈ તો કોઈ મૌન

સરોવર શી,

નયનોની ભાષા ના

આવડે તો જોખમ

લપસવાનું મોટું !


Rate this content
Log in

Similar gujarati poem from Romance