STORYMIRROR

Bhavna Bhatt

Drama

2  

Bhavna Bhatt

Drama

બંધાણી

બંધાણી

1 min
675



બંધાણીના પંથમાં કાંટા છે ઝાઝા,

સલાહને સૂચનો મળે છે ઝાઝા.


પહેલો કાંટો છે રૂપિયાની હાડમારી,

ઉધાર કરી મોં છુપાવાની હાડમારી.


બીજો કાંટો છે સંબંધી સંતાપતા,

સગા સહોદર સૌ રોકી સંતાપતા.


ત્રીજો કાંટો છે નીજ જ્ઞાતિના કાયદા,

બંધાણીને એ સહેવામાં ના દેખાય કોઈ ફાયદા.


બંધાણીનું જીવન છે કાંટા ભરેલું,

વ્યસન કરવામાં અનેક વિધ્નો ભરેલું.


બંધાણીને માન અપમાન બેઉ સમાન,

ભાવનાથી ઠુકરકવો ચાહે દો સન્માન બેઉ સમાન...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama