બિલ્લી
બિલ્લી
એક સાથે ચાર-પાંચ ભાગી
વળી આવી ને પાછી ભાગી
બિલ્લી પગલે છલાંગ વાગી
ખિસકોલી પાછળ સસલી જાગી
સસ્સા રાણા ની મૂંછ ચુમી ભાગી
મિયાંઉ મિયાંઉ માં ગઈ ને જાગી
બિલ્લી પકડવા ગણગણવા લાગી
પૂંછ પકડી બોલી સાડીમાં જાડી માસી
ખબર મને છે વાઘની તું માસી લાગી.
