STORYMIRROR

Arjun Gadhiya

Drama Fantasy

3  

Arjun Gadhiya

Drama Fantasy

ભજન કરી લે ને

ભજન કરી લે ને

1 min
394


હરિને ભજી લે ને જીવડા તું,

ભજન કરી લે ને…


સાધુ સંગ કરી લે ને જીવડા તું,

ભજન કરી લે ને...


જીવન તારૂ ફોગટ રે જાશે,

એને સુધારી લે ને જીવડા તું,

ભજન કરી લે ને...


જીવન તારૂ અંધારે રે વીતે,

એમાં ઉજાશ કરી લે ને જીવડા તું,

ભજન કરી લે ને...


સદગુરૂને શરણે રે જઈને,

નામ પ્રભુનું જપી લે ને જીવડા તું,

ભજન કરી લે ને...


ભજન કરીએ ભવ રે તરીએ,

‘અર્જુન’ એ સમજી લે ને જીવડા તું,

ભજન કરી લે ને...


Rate this content
Log in

Similar gujarati poem from Drama