ભગવાનની રમત!
ભગવાનની રમત!
ભગવાનની આ રમત,
તે રમાડે તેમ રમવાનું.
એ રમત માં...!
સુખ નો મહાસાગર, તેમાં તરવાનું,
દુઃખનો દરિયો તેમાં ડૂબવાનું.
આ રમીને એક ચપટીથી
તેમાં અવલ્લ નંબરે અવવાનૂ.
ભગવાનની આ રમત,
તે રમાડે તેમ રમવાનું.
એ રમતમાં...!
મનની દોરી તેના હાથ માં,
તે બાંધે તેમ બંધાવાનુ.
જન્મ-મરણનો આધાર તેના હાથમાં,
તે ટેકો આપે તે લેવાનો
ભગવાનની આ રમત,
તે રમાડે તેમ રમવાનું.
-રિધ્ધિ ભટ્ટ✍️
