વિશ્વકપ બીજી વાર રમાય તો
વિશ્વકપ બીજી વાર રમાય તો
1 min
113
આવો બૂમ પાડીયે વિકેટ પડે તો !
આવો નાચીએ મસ્ત કેચ પકડાય તો !
જો વિશ્વકપની મેચ બીજીવાર રમાય તો ?
જયારે લીધા રોહિત એ છકા અને ચોક્કા,
ત્યારે શામીએ લીધા વિકેટોના ગલગોટા.
જયારે કોહલીએ, વિરાટ જેવા રન લે,
ત્યારે બાપુ દડો ફેંકી ફેંકીને વિકેટો લે,
જયારે ગિલ શુભ થઈને સદી મારે,
ત્યારે રાહુલ વિકેટ કિપ્પરમાં માર મારે,
જયારે ઉતરે મેદાનમાં અમારા રમતના વીરો,
ત્યારે ગર્વથી ફૂલે છાતી અમારી વીરો.
