હસતા હસતા રમતાં રમતાં,
ક્યાં વીતી ગયા દિવસ આ,
મોજ મસ્તી અને પ્રેમ
ભર્યું તારી સ્મિત આ,
ફૂલો ના બગીચા માં,
એક નાનું પતંગિયું આ,
ક્યારે ફૂલ થઇ ને,
ઉડી જશે આ,
દિલ માં ભર્યો ઉમળકો આજ,
થઈ ગયું પુરો અમારો ગરબો આજ,
રહેશે યાદ સદાય અમને આ પળ,
સફળ થઇને રહે શું આજ.