Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

rekha shukla

Abstract Tragedy

3  

rekha shukla

Abstract Tragedy

બાળક

બાળક

1 min
215

ક્રુરતા વધી ઘણી ત્યાં બાળક ક્યાં જન્મે છે,

તડપાવે તરસાવે મારવા માટે જીવાડે,

માર મારી મારે છે

બાળક બને મા-બાપ ત્યાં ભૂલકું જ ક્યાં જીવે છે,

કોણે માગ્યું ભીખમાં જીવન બદલામાં બસ 

મોત જ મળે છે,

દર્દ વધ્યું કે વધાર્યું ડ્રગ્સમાં માણસાઈ રોજ ડૂબે છે,

શૂન્ય બની શૂન્યતા શૂન્ય જ અહીં તરે છે.

Rate this content
Log in

Similar gujarati poem from Abstract