STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

બાગનું મોંઘેરું મહેમાન

બાગનું મોંઘેરું મહેમાન

1 min
437

ફૂલોની રંગત માંણે

ફૂલો ને અંગત જાણે

ફૂલો ની સોબત

જાણે ભવોભવની મોબત


કળી પણ ખીલી એની રાહ જોતી

ફૂલ માં શોભતું એ જાણે મોંઘેરું મોતી

રંગો ની રેલમછેલ ઉડાવી જાણે

દરેક ફૂલો નો સંગાથ એ માંણે


પતંગિયાની સોબત વિના ફૂલ સાવ ઉદાસ લાગે

પતંગિયાંને ફૂલોની સોબત જાણે ગઝલમાં પ્રાસ લાગે

પતંગિયાનું એટલું છે બાગે માન

જાણે બાગનું એ મોંઘેરું મહેમાન


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy