STORYMIRROR

Shaurya Parmar

Children Classics

3  

Shaurya Parmar

Children Classics

બા દાદા વગર.

બા દાદા વગર.

1 min
9.4K




બા દાદા વગર,

હું નથી સધ્ધર,


બા દાદા વગર,

જીવડો અધ્ધર,


બા દાદા વગર,

સૂનું આ નગર,


બા દાદા વગર,

કપરી છે ડગર,


બા દાદા વગર,

શું સચરાચર?


બા દાદા વગર,

કોણ છે ઉપર?


બા દાદા વગર,

ના કોઇ શંકર,


બા દાદા વગર,

દવા બેઅસર,


બા દાદા વગર,

ના લાગે સુંદર,


બા દાદા વગર,

ધ્રૂજે ધરોહર,


બા દાદા વગર,

ઘર નથી ઘર..!


Rate this content
Log in

Similar gujarati poem from Children