STORYMIRROR

Nirali Shah

Abstract

3  

Nirali Shah

Abstract

અવસર

અવસર

1 min
215

શું

કહું

આજે હું

વિચારમાં

પડી ગઈ છું

કે જે અવસર

ની રાહ દરેકના

જીવનમાં યુવાનીના

ઉંબરેથી જોવાતી હોય

છે તે જ અવસર આજના

દિવસે મારા આંગણે આવીને

ઊભો છે ને મને ખુશી અને શોક

મિશ્રિત લાગણીઓથી ક્ષુબ્ધ કરીને

જાણે એક જ ક્ષણમાં પારકી કરીને

ખંધુ હાસ્ય કરતો મને તાકતો ઊભો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract