Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

puneet sarkhedi

Abstract

4  

puneet sarkhedi

Abstract

અવાજ નથી

અવાજ નથી

1 min
170


દિલમાં તો આ દરદ અવાજ નથી,

રાખ ભીતર અહીં ઈલાજ નથી...


ત્યાં દફન છે નગર સ્મરણ સાથે,

યાદની પણ હવે નમાજ નથી...


સત્યનો જય રહે છે પળ બે પળ,

એ અદાલતમાં તો રિવાજ નથી...


આમ અફવા થકી થયા બંજર,

કોમ સાથે રહે એ રાજ નથી,


પ્રેમ રહ્યો છે દિલ મહી સદા જે,

રાઝ સમજી શકે એ સાંજ નથી...


હાથમાંથી સમય જરા છટકે,

શૂન્ય સંગાથ આ સમાજ નથી...


એમની તો નજર કહે પણ છે,

મળવા 'નિત' તો મિજાજ નથી..


Rate this content
Log in