STORYMIRROR

Rekha Shukla

Abstract Romance Tragedy

3  

Rekha Shukla

Abstract Romance Tragedy

અત્ર શસ્ત્ર નક્ષત્રમાં નિપુણ થવા

અત્ર શસ્ત્ર નક્ષત્રમાં નિપુણ થવા

1 min
155

પાંપણોમાં એક વાર્તા એ કર્યો આપઘાત ત્યાં રઝળતી બે જડી,

ખળખળ વહેતી ઝાકળ કહેતી લઈ કિસ્સાની હિસ્સામાં હોડી,


ફાંસ ભોંકાઈ કળ ના ઉતરી શું કરવા ખુલ્લા પગલાંમાં તે દોડી,

પિયા બાવરી તું નજરાણી ટપટપ ટપક્યાં વહાલ સંગીન તે રડી,


લજામણી સંકોચાતી પાલવ પકડી દાંતે ખોસી હરખમાં જ પડી,

થાકેલી હારેલી ખોવાયેલ સ્મિત નયની પાનું થઈ ભૂલી લો પડી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract