STORYMIRROR

સંદીપ ચૌધરી- અાંજણા

Tragedy Thriller

4  

સંદીપ ચૌધરી- અાંજણા

Tragedy Thriller

અસ્તિત્વ

અસ્તિત્વ

1 min
712

આંખોને વહેમ હતો સઘળું જોવાનો,

અંધારાએ બતાવી દીધું એનું અસ્તિત્વ..


પ્રકૃતિએ બક્ષ્યુ સૌને સમાન સચળાચર,

ના બચાવી શક્યો માણસ એનું અસ્તિત્વ..


લાગણીઓના ઝગડામાં એનો શું દોષ,

આંસુનું સરોવર ના બચાવી શક્યુ એનું અસ્તિત્વ.


સંકેલતો રહ્યો હું બધું મારુ-મારુ કરી,

ના રહ્યુ મારુ! મારામાં જ અસ્તિત્વ..


દીવાને ડર હતો પવન ફૂંકવાનો,

દિવેટ પ્રાર્થનાઓ કરતી બચાવવા એનું અસ્તિત્વ..


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy