અસ્તિત્વ
અસ્તિત્વ


અસ્તિત્વ સ્ત્રીનું ગણાયું ખરું,
પણ સમર્પણમાં ક્યાંક ખોવાયું...
સ્વપ્નોના ફૂલો તો ખીલ્યાં જીવનમાં,
પણ કાંટાઓનાં ઘા એ લોહી પણ વહેડાવ્યું....
અસ્તિત્વ સ્ત્રીનું ગણાયું ખરું,
પણ સમર્પણમાં ક્યાંક ખોવાયું...
સ્વપ્નોના ફૂલો તો ખીલ્યાં જીવનમાં,
પણ કાંટાઓનાં ઘા એ લોહી પણ વહેડાવ્યું....