STORYMIRROR

Prahladbhai Prajapati

Classics Drama

2  

Prahladbhai Prajapati

Classics Drama

અસભ્ય સંસ્કૃતિનાં કિરદાર

અસભ્ય સંસ્કૃતિનાં કિરદાર

1 min
13.3K



જેટલા દૂર ભાગશો ભયથી એટલો પીછો કરશે આક્રમણ ખોરી,

હિંમતથી સામનો કરશો તો અધોગતિ અટકશે રાક્ષસે સંસ્કૃતિ,


ભારત ખંડ બાંટતા ગયા હિંદુ કપાતા ગયા ને સિકુટતી ગઈ સીમાઓ,

અલ્લાહ ઈસાઈ વેટિકની અતિક્રમણે સનાતની છોડતા ગૈ સીમાઓ,


માયકાંગલાના ઇતિયાસ નથી લુચ્ચા શિયાળવાઓએ કાર્ય છે છેદ,

ખુદના ઘર મહી, લૂંટાવી આબરૂ સત્તા ધન સંપત્ત્તિ કાજના ઇતિયાસ,


છે પાતળી ભેદ રેખા સ્વાભિમાન અહમ વચ્ચે એ નીતિ નિયમની નાત,

બુદ્ધિએ બાંધ્યા બજાર શૌર્યતાએ સાંભળી સરહદ વેદ વિધિએ સંસાર,


લોભ લાલચ સ્વાર્થ ને હવસ ખોરીએ મુક્યા માન સમ્માન મર્યાદાએ વાર,

નૈતિક સામાજિક ઢાચાનાં દુષણ જાણ એ અસભ્ય સંસ્કૃતિનાં કિરદાર.


Rate this content
Log in

Similar gujarati poem from Classics